નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો
$\sqrt{3} x^{2}+\pi x-9$
બહુપદી $x^{3}+7 x^{2}+14 x+1$ નો $x+3$ વડે ભાગાકાર કરીને ભાગફળ તથા શેષ શોધો.
$x^{3}-125$ ના અવયવો જણાવો.
એક લંબઘનનું ઘનફળ $\left(2 x^{3}+15 x^{2}+33 x+20\right)$ એકમ છે, તો તેની બાજુઓના માપ શોધો. $(x > 0)$
$(x+y)^{3}-\left(x^{3}+y^{3}\right) $ નો એક અવયવ ............ છે.